પ્રેરણાદાયી ટૂંકી વાર્તા Pdf
નીચે આપેલ લિંક પરથી તમે -પ્રેરણાદાયી ટૂંકી વાર્તા Pdf Download કરી શકો છો.
1....કાબર અને કાગડો.pdf
2....મા! મને છમ વડું.pdf
3....પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી.pdf
4....દલો તરવાડી.pdf
5....આનંદી કાગડો.pdf
6....સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી.pdf
7....ટીડા જોશી.pdf
એકવાર ગીધનું ટોળું ઉડતું ઉડતું એક ટાપુ પર પહોંચ્યું. આ ટાપુ સમુદ્રની મધ્યમાં આવેલો હતો. ત્યાં ઘણી બધી માછલીઓ, દેડકા અને દરિયાઈ જીવો હતા. આમ, ત્યાં ગીધ માટે ખાવા-પીવાની કોઈ અછત નહોતી. સૌથી સારી વાત એ હતી કે ત્યાં કોઈ જંગલી પ્રાણી નહોતા, જે ગીધનો શિકાર કરી શકે. ત્યાં ગીધ ખૂબ ખુશ હતા. આટલું આરામદાયક જીવન તેમણ પહેલાં ક્યારેય જોયું ન હતું.
એ ટોળામાં મોટા ભાગના ગીધ યુવાન હતા. તેઓ વિચારવા લાગ્યા કે હવે તેમને આખી જિંદગી આ ટાપુ પર જ રહેવાનું છે. અહીંથી ક્યાંય જવાનું નહીં, કારણ કે અમને આટલું આરામદાયક જીવન બીજે ક્યાંય નહીં મળે. પરંતુ તેમની વચ્ચે એક વૃદ્ધ ગીધ પણ હતું. જ્યારે પણ તેણે યુવાન ગિધોને જોયા ત્યારે તે ચિંતિત થઈ ગયો. તેણે વિચાર્યું કે અહીંના આરામદાયક જીવનની આ યુવાન ગીધો પર શું અસર થશે? આગળ વાંચો
8....ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ.pdf
9....લાવરીની શિખામણ.pdf
10...સાબરનાં રૂપાળાં શીંગડાં.pdf
11...વહોરાવાળું નાડું.pdf
12...ચતુર માજી
13...ભણેલો ભટ્ટ
14...અગ્રે અગ્રે વિપ્ર: નંદ
15...ઉપકારનો બદલો અપકારથી
16...ઉંદર અને સિંહ
17...ઉંદર સાત પૂંછડી વાળો
18...ચલ ભંભોટીયા અપને ગામ
19...સસોભાઈ સાંકડીયા
20...લે રે હૈયા હફ
21...બાપા કાગડો
22...કરતા હોય સો કીજીયે
23...કાગળો અને શિયાળ
24...કાચબો અને સસલો
25...કેડ,કંદોરો ને કાંછડી
26...કોણ વધુ બળવાન
27...ગમે તેને ભાઈ બંધ ન બનાવાય
28...ચકલા ચકલીની વાર્તા
29...ચતુર કાગડો
30...ચોરની લાકડી એક વેંત ટૂંકી
31...જેવા સાથે તેવા
32...સંપ ત્યાં જંપ
33...નકલ કામ બગાડે
34...પેમલો પેમલી
35...પૈસાને વેડફાય નહી
36...ફુલણજી કાગડો
37...બળિયાથી દૂર રહેવામાં શાણપણ છે
38...બોલતી ગુફા
39...મગતરાંએ મહારથીને નમાવ્યો
40...રીંછે કાનમાં શું કહ્યું
41...લખ્યા બારુંની વાર્તા
42...લાલચુ કૂતરો
43...વાંદરો અને મગર
44...શિયાળનો ન્યાય
45...શું ચડે ભણતર કે સામાન્ય સમજ
46...શેરડીનો સ્વાદ
47...સસોભાઈ સાંકળિયા
48...સૌથી મોટું ઇનામ
49...આળસુ કબૂતર
50...દરજી અને કાગડો
51...ઉંદરની ટોપી
52...ખડખડ ખાં
53...ગુજરાતી ઢોકળા
54...ચકીબાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય
55...ફુલણજી દેડકો
56...ખોડ ખોડ દાળિયો
57...ચતુર વેપારીઓ
58...ટચુકિયા ભાઈ
59...ટાઢું ઢબુકલું
60...પોપટ અને કાગડો
61...લપોડ શંખ
62...સસ્સા રાણા સાંકળિયા
63...પોપટની પ્રભુભક્તિ
64...દલા તરવાડી અને વશરામ ભુવા
65...બંધ બેસતી પાઘડી પહેરી
66...માં મને છમ્મ વડું
67...સાપ અને લીસોટા
68...તળાવની માછલી
69...નસીબવંતા ટીડા જોશી
70...રંગીલા રળિયા કાકા
71...અદમ્ય જ્ઞાનપિયાસા
72...અને બાળરાજાએ મોતને વ્હાલું કર્
73...અપકારનો બદલો
74...અબ્રાહમ
75...આનંદ અને જીવક
76...એક જીવંત દીવાદાંડી
77...એક તમાચો
78...કૂવાની ચોરી
79...કોણ શ્રેષ્ઠ
80...ખેડૂત અને વાંદરો
THANK YOU FOR READING ♥️